Site icon

World Sight Day 2023: જાણો કેમ ઉજવવામાં આવે છે વિશ્વ દ્રષ્ટિ દિવસ?

વિશ્વ દૃષ્ટિ દિવસ દર વર્ષે ઓક્ટોબરના બીજા ગુરુવારે ઉજવવામાં આવે છે. આ વખતે તેની ઉજવણી 13 ઓક્ટોબરે કરવામાં આવશે.

world sight day 2023

world sight day 2023

News Continuous Bureau | Mumbai

World Sight Day 2023: વિશ્વ દૃષ્ટિ દિવસ દર વર્ષે ઓક્ટોબરના બીજા ગુરુવારે ઉજવવામાં આવે છે. આ વખતે તેની ઉજવણી 13 ઓક્ટોબરે કરવામાં આવશે. વિશ્વ દૃષ્ટિ દિવસ નુકસાન, સંભાળ અને(Eyes care) સમસ્યાઓ વિશે જાગૃતિ લાવવા માટે ઉજવવામાં આવે છે. ડબ્લ્યુએચઓ(WHO) અનુસાર, 1 અબજ લોકો નજીક અથવા દૂરદર્શિતાથી પ્રભાવિત છે. તે કોઈપણ વય જૂથના લોકોને અસર કરી શકે છે, પરંતુ તે 50 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકોમાં વધુ સામાન્ય છે.

Join Our WhatsApp Community

ક્યારે ઉજવવામાં આવ્યો હતો પહેલો દ્રષ્ટિ દિવસ?

પ્રથમ વિશ્વ દૃષ્ટિ દિવસ(World Sight Day 2023) 8 ઓક્ટોબર 1998ના રોજ ઉજવવામાં આવ્યો હતો. લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન (LCIF) ના “સાઇટ ફર્સ્ટ કેમ્પેઇન” દ્વારા વિશ્વ દૃષ્ટિ દિવસની શરૂઆત સૌપ્રથમ કરવામાં આવી હતી. આ સંસ્થા વિશ્વભરના લોકોમાં આંખની સંભાળ અને આંખને લગતા રોગોના જોખમો વિશે જાગૃતિ ફેલાવે છે.

આ સમાચાર પણ વાંચોઃ Amitabh bachchan birthday: અમિતાભ બચ્ચને તેમના જન્મદિવસ પર ચાહકો ને આપ્યું સરપ્રાઇઝ, વાયરલ વિડીયો માં આ લોકો એ ખેંચ્યું ધ્યાન

વિશ્વ દ્રષ્ટિ દિવસ 2023ની થીમ

વિશ્વ દૃષ્ટિ દિવસ 2022 ની થીમ “Love Your Eyes” હતી. એના આગળના વર્ષે પણ આ થીમ હતી. ઈન્ટરનેશનલ એજન્સી ફોર ધ પ્રિવેન્શન ઓફ બ્લાઈન્ડનેસ (IAPB) એ જાહેરાત કરી હતી.

વિશ્વ દ્રષ્ટિ દિવસનો ઇતિહાસ

1970 ના દાયકાના મધ્યમાં, સર જોન વિલ્સન, એક બ્લાઇન્ડ એક્ટિવિસ્ટ(Blind Activist) હતા. તેઓએ અનેક ડોકટરો સાથે મળીને, વૈશ્વિક અંધત્વની સમસ્યા તરફ આંતરરાષ્ટ્રીય ધ્યાન દોર્યું. આ લોકોની પહેલને કારણે, 1 જાન્યુઆરી, 1975ના રોજ ઇન્ટરનેશનલ એજન્સી ફોર ધ પ્રિવેન્શન ઑફ બ્લાઇન્ડનેસ (IAPB) ની રચના કરવામાં આવી. આ પહેલા સ્થાપક પ્રમુખ સર જ્હોન વિલ્સન બનાવવામાં આવ્યા હતા. વર્લ્ડ બ્લાઈન્ડ યુનિયન (WBU) અને ઈન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ ઓપ્થેલ્મોલોજી (ICO) તેના સ્થાપક સભ્યો હતા.

આ  સમાચાર પણ વાંચો : Amitabh bachchan on KBC 15: સૌને હિંમત આપનાર અમિતાભ બચ્ચન કૌન બનેગા કરોડપતિ ના મંચ પર થઇ ગયા ભાવુક, આંખમાં આવેલ આંસુ લૂછતાં કહી આ વાત

Balwant Parekh: લાકડા ના વખારમાં કામ કરતા કરતા બળવંત પારેખે આ રીતે કરી ફેવિકોલની શોધ; જાણો પીડીલાઈટ ઇન્ડસ્ટ્રીઝની સફળતાની ગાથા
US sanctions: જાણો ૨૭ વર્ષ પહેલાં અમેરિકન પ્રતિબંધો બાદ પણ ભારત કેવી રીતે મજબૂત બન્યું
Taj Mahal: તાજમહેલ ના અંદરના સિક્રેટ રૂમનો વીડિયો થયો વાયરલ, જ્યાં પ્રવેશની મનાઈ છે, જાણો અંદર શું છે
1965 War: 1965નું યુદ્ધ: ભારતના સંરક્ષણ માટે એક પરિવર્તનકારી ક્ષણ, વિદેશી નિર્ભરતાનો થયો પર્દાફાશ અને વ્યૂહાત્મક સ્વાયત્તતા ને વેગ મળ્યો
Exit mobile version