57
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
Human Trafficking Awareness Day: દર વર્ષે 11 જાન્યુઆરીનો દિવસ નેશનલ હ્યુમન ટ્રાફિકિંગ અવેરનેસ ડે તરીકે ઉજવાય છે. આ દિવસની ઉજવણી નેશનલ સ્લેવરી એન્ડ હ્યુમન ટ્રાફિકિંગ પ્રિવેન્શન મોન્થના ભાગરૂપે કરવામાં આવે છે. જેનો હેતુ માનવ તસ્કરીને અટકાવવાનો છે. હ્યુમન ટ્રાફિકિંગ અવેરનેસ ડે ઉજવણીનો પ્રારંભ સેનેટ દ્વારા 2007માં કરવામાં આવ્યો હતો. જેનો હેતુ માનવ તસ્કરી ઉપરાંત મજૂરી કરનારાઓનું શોષણ, ઘરેલુ ગુલામી અથવા વ્યાવસાયિક જાતીય પ્રવૃત્તિ માટે થતું બળજબરીપૂર્વક, છેતરપિંડીથી, અથવા દબાણથી થતું શોષણ અટકાવવાનો છે.
આ સમાચાર પણ વાંચો : K. J. Yesudas: 10 જાન્યુઆરી 1940ના જન્મેલા કટ્ટાસેરી જોસેફ યેસુદાસ એક ભારતીય પ્લેબેક ગાયક અને સંગીતકાર છે
You Might Be Interested In