News Continuous Bureau | Mumbai
International Day of Happiness: દર વર્ષે 20 માર્ચે વિશ્વભરમાં ઇન્ટરનેશનલ ડે ઓફ હેપ્પીનેસ મનાવવામાં આવે છે. તેની સ્થાપના 28 જૂન 2012ના રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા ( United Nations General Assembly ) દ્વારા કરવામાં આવી હતી.
આ પણ વાંચો : Sudharak Olwe : 19 માર્ચ 1966ના જન્મેલા, સુધારક ઓલ્વે મુંબઈ સ્થિત દસ્તાવેજી ફોટોગ્રાફર છે..