103
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
International Labour Day : દર વર્ષે 1 મે ના રોજ ઉજવવામાં આવે શ્રમિક દિવસ છે. આંતરરાષ્ટ્રીય શ્રમિક દિવસની ઉજવણીનો હેતુ શ્રમિકો ( workers ) – મજૂર – કામદારોની ( Labours ) મહેનતને સમ્માન આપવાનો અને તેમના અધિકારી પ્રત્યે તેમને જાગૃત કરવાનો છે. ભારત, ચીન, ઉત્તર કોરિયા, ક્યુબા અને રશિયા જેવા ઘણા દેશોમાં સત્તાવાર જાહેર રજા પણ છે. આ ઘટના 19મી સદીની છે જ્યારે ટ્રેડ યુનિયનોએ એવા દિવસની માંગ કરી હતી જે કામદારોને માત્ર ઓળખવા જ નહીં પરંતુ તેમને પુરસ્કાર પણ આપે. અગ્રણી સામ્યવાદી નેતા મલયાપુરમ સિંગારાવેલુ ચેટ્ટિયારે 1 મે, 1923ના રોજ પ્રથમ મે દિવસની ઉજવણી નિમિત્તે લાલ ધ્વજ ફરકાવ્યો હતો.
You Might Be Interested In