International Labour Day : દર વર્ષે 1 મે ના રોજ ઉજવવામાં આવે છે વિશ્વ શ્રમિક દિવસ; જાણો શું છે આ પાછળનો ઉદેશ્ય..

International Labour Day : દર વર્ષે 1 મે ના રોજ ઉજવવામાં આવે છે વિશ્વ શ્રમિક દિવસ; જાણો શું છે આ પાછળનો ઉદેશ્ય..

by Hiral Meria
International Labor Day is celebrated on May 1 every year; Know what is the purpose behind this..

News Continuous Bureau | Mumbai

International Labour Day : દર વર્ષે 1 મે ના રોજ ઉજવવામાં આવે શ્રમિક દિવસ છે. આંતરરાષ્ટ્રીય શ્રમિક દિવસની ઉજવણીનો હેતુ શ્રમિકો ( workers ) – મજૂર – કામદારોની (  Labours ) મહેનતને સમ્માન આપવાનો અને તેમના અધિકારી પ્રત્યે તેમને જાગૃત કરવાનો છે. ભારત, ચીન, ઉત્તર કોરિયા, ક્યુબા અને રશિયા જેવા ઘણા દેશોમાં સત્તાવાર જાહેર રજા પણ છે. આ ઘટના 19મી સદીની છે જ્યારે ટ્રેડ યુનિયનોએ એવા દિવસની માંગ કરી હતી જે કામદારોને માત્ર ઓળખવા જ નહીં પરંતુ તેમને પુરસ્કાર પણ આપે. અગ્રણી સામ્યવાદી નેતા મલયાપુરમ સિંગારાવેલુ ચેટ્ટિયારે 1 મે, 1923ના રોજ પ્રથમ મે દિવસની ઉજવણી નિમિત્તે લાલ ધ્વજ ફરકાવ્યો હતો. 

આ  પણ વાંચો :  Gujarat and Maharashtra Foundation Day : દર વર્ષે 1 મેના રોજ ઉજવવામાં આવે છે ગુજરાત સ્થાપના દિવસ અને મહારાષ્ટ્ર દિન.. જાણો કેવી રીતે પડ્યા ભાગલા..

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More