88
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
International Mother Language Day: દર વર્ષે 21 ફેબ્રુઆરીને માતૃભાષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. મુખ્ય ઉદ્દેશ ભાષા અને સંસ્કૃતિની વિવિધતાને સન્માન આપવું તથા બહુભાષાવાદને પ્રોત્સાહન આપવું છે. યુનેસ્કોએ ઇ.સ.1999ના નવેમ્બર મહિનાનામાં પ્રથમવાર નક્કી કર્યું કે, આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની ઉજવણી કરવી. એટલે સત્તાવાર રીતે 21મી ફેબ્રુઆરી 2000માં પ્રથવાર વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી. બસ, ત્યારથી સમગ્ર વિશ્વ દર વર્ષે 21મી ફેબ્રુઆરીને વિશ્વ માતૃભાષા દિવસ તરીકે ઊજવે છે.
આ પણ વાંચો: World Social Justice Day: આજે છે વિશ્વ સામાજિક ન્યાય દિવસ, જાણો મહત્વ
You Might Be Interested In