Site icon

International Mother Language Day: આજે છે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ; જાણો તેનો ઇતિહાસ અને મહત્વ

International Mother Language Day: આજે છે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ

International Mother Language Day Today is International Mother Language Day; Know its history and importance

International Mother Language Day Today is International Mother Language Day; Know its history and importance

News Continuous Bureau | Mumbai

International Mother Language Day: દર વર્ષે 21 ફેબ્રુઆરીને માતૃભાષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. મુખ્ય ઉદ્દેશ ભાષા અને સંસ્કૃતિની વિવિધતાને સન્માન આપવું તથા બહુભાષાવાદને પ્રોત્સાહન આપવું છે. યુનેસ્કોએ ઇ.સ.1999ના નવેમ્બર મહિનાનામાં પ્રથમવાર નક્કી કર્યું કે, આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની ઉજવણી કરવી. એટલે સત્તાવાર રીતે 21મી ફેબ્રુઆરી 2000માં પ્રથવાર વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી. બસ, ત્યારથી સમગ્ર વિશ્વ દર વર્ષે 21મી ફેબ્રુઆરીને વિશ્વ માતૃભાષા દિવસ તરીકે ઊજવે છે.

Join Our WhatsApp Community

આ  પણ વાંચો:  World Social Justice Day: આજે છે વિશ્વ સામાજિક ન્યાય દિવસ, જાણો મહત્વ

Chhatrapati Shivaji Maharaj Jayanti:છત્રપતિ શિવાજી મહારાજનો અસલી સંઘર્ષ: મુઘલો સિવાય બીજા કોની સાથે ખેલાયો હતો જંગ? જાણો ઇતિહાસના અજાણ્યા પાસા.
Balwant Parekh: લાકડા ના વખારમાં કામ કરતા કરતા બળવંત પારેખે આ રીતે કરી ફેવિકોલની શોધ; જાણો પીડીલાઈટ ઇન્ડસ્ટ્રીઝની સફળતાની ગાથા
US sanctions: જાણો ૨૭ વર્ષ પહેલાં અમેરિકન પ્રતિબંધો બાદ પણ ભારત કેવી રીતે મજબૂત બન્યું
Taj Mahal: તાજમહેલ ના અંદરના સિક્રેટ રૂમનો વીડિયો થયો વાયરલ, જ્યાં પ્રવેશની મનાઈ છે, જાણો અંદર શું છે
Exit mobile version