147
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
Kargil Vijay Diwas: ભારતમાં દર 26 જુલાઈએ કારગિલ વિજય દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ એ શહીદ ભારતીય સૈનિકોના ( Indian soldiers ) બલિદાનને માન આપવાનો દિવસ છે, જેમણે જુલાઈ 1999માં કારગિલમાં પાકિસ્તાની સેના સામેની લડાઈ જીતવા માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું. જમ્મુ કાશ્મીરના કારગિલ ( Kargil War )જિલ્લામાં LOC પર ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ લડવામાં આવ્યું હતું. ભારતીય સેનાએ ‘ઓપરેશન વિજય’ ( Operation Vijay ) હેઠળ પાકિસ્તાની સૈનિકોને ખદેડીને ‘ટાઈગર હિલ’ અને આસપાસની મહત્ત્વપૂર્ણ ચોકીઓ પર કબ્જો કરીને ત્રિરંગો લહેરાવ્યો હતો.
You Might Be Interested In