Kargil Vijay Diwas : આજે કારગિલ યુદ્વને 26 વર્ષ થયા, ભારતીય સેનાના વીર સપૂતોના સમર્પણ અને શૌર્યના સન્માનમાં ઉજવાય છે આ દિવસ…
Kargil Vijay Diwas : આજે કારગિલ યુદ્વને 26 વર્ષ થયા, ભારતીય સેનાના વીર સપૂતોના સમર્પણ અને શૌર્યના સન્માનમાં ઉજવાય છે આ દિવસ…
Google ન્યુઝ માં જોડાવા માટે અહીં ક્લિક કરો :
Hiral Meria
Kargil Vijay Diwas Today marks 25 years of the Kargil War, this day is celebrated in honor of the dedication and bravery of the brave sons of the Indian Army...
Kargil Vijay Diwas: ભારતમાં દર 26 જુલાઈએ કારગિલ વિજય દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ એ શહીદ ભારતીય સૈનિકોના ( Indian soldiers ) બલિદાનને માન આપવાનો દિવસ છે, જેમણે જુલાઈ 1999માં કારગિલમાં પાકિસ્તાની સેના સામેની લડાઈ જીતવા માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું. જમ્મુ કાશ્મીરના કારગિલ ( Kargil War )જિલ્લામાં LOC પર ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ લડવામાં આવ્યું હતું. ભારતીય સેનાએ ‘ઓપરેશન વિજય’ ( Operation Vijay ) હેઠળ પાકિસ્તાની સૈનિકોને ખદેડીને ‘ટાઈગર હિલ’ અને આસપાસની મહત્ત્વપૂર્ણ ચોકીઓ પર કબ્જો કરીને ત્રિરંગો લહેરાવ્યો હતો.