Labhshankar Thakar  : 14 જાન્યુઆરી 1935 ના જન્મેલા લાભશંકર જાદવજી ઠાકર  ગુજરાતી કવિ, નાટ્યકાર અને વાર્તાકાર હતા.

Labhshankar Thakar : જન્મેલા લાભશંકર જાદવજી ઠાકર ગુજરાતી કવિ, નાટ્યકાર અને વાર્તાકાર હતા.

by kalpana Verat
Labhshankar Thakar Labhshankar Jadavji Thakar, born on 14 January 1935, was a Gujarati poet, playwright and storyteller.

News Continuous Bureau | Mumbai 

Labhshankar Thakar  :  1935માં આ દિવસે જન્મેલા લાભશંકર જાદવજી ઠાકર ગુજરાતી કવિ, નાટ્યકાર અને વાર્તાકાર હતા.  તેમને  લઘરો અને વૈદ પુનર્વસુ જેવા ઉપનામો ઓળખવામાં આવે છે. તેઓએ કવિતાઓની સાથે સાથે અનેકો લોકપ્રિય લેખો લખ્યા હતા..આ સિવાય તેઓએ ગુજરાતી સાહિત્યમાં અમૂલ ફાળો આપ્યો છે.તેમને કુમાર ચંદ્રક, નર્મદ સુવર્ણ ચંદ્રક, રણજીતરામ સુવર્ણચંદ્રક, સાહિત્ય અકાદમી પુરસ્કાર અને સાહિત્ય ગૌરવ પુરસ્કાર મળ્યા.

આ  પણ વાંચો : Martin Luther King Jr. : 15 જાન્યુઆરી 1929 ના જન્મેલા ડૉ. માર્ટિન લ્યૂથર કિંગ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના સામાજીક કાર્યકર અને ચળવળકાર હતા.

Join Our WhatsApp Community

You may also like