Labhshankar Thakar : 1935માં આ દિવસે જન્મેલા લાભશંકર જાદવજી ઠાકર ગુજરાતી કવિ, નાટ્યકાર અને વાર્તાકાર હતા. તેમને લઘરો અને વૈદ પુનર્વસુ જેવા ઉપનામો ઓળખવામાં આવે છે. તેઓએ કવિતાઓની સાથે સાથે અનેકો લોકપ્રિય લેખો લખ્યા હતા..આ સિવાય તેઓએ ગુજરાતી સાહિત્યમાં અમૂલ ફાળો આપ્યો છે.તેમને કુમાર ચંદ્રક, નર્મદ સુવર્ણ ચંદ્રક, રણજીતરામ સુવર્ણચંદ્રક, સાહિત્ય અકાદમી પુરસ્કાર અને સાહિત્ય ગૌરવ પુરસ્કાર મળ્યા.