News Continuous Bureau | Mumbai
Mahavir Janma Kalyanak : મહાવીર જયંતી પવિત્ર દિવસ ગણાય છે. આ દિવસને જૈનો તહેવાર ( Jain festival ) તરીકે મનાવે છે. તેમ જ આ દિવસને મહાવીર જન્મ કલ્યાણક તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે જૈન ધર્મના ચોવીસમા તેમ જ છેલ્લા તીર્થંકર મહાવીર સ્વામીનો જન્મ થયો હોવાને કારણે મહાવીરજયંતી તરીકે મનાવાય છે. તેમનો જન્મ ભારતીય વૈદિક પંચાગના વિક્રમ સંવત મુજબ ચૈત્ર સુદ તેરસના દિવસે થયો હોવાથી આ દિવસને મહાવીરજયંતી ( Mahavir Jayanti ) તરીકે પણ ઓળખવામાં આવે છે.
આ સમાચાર પણ વાંચો : Sudhakar Chaturvedi : 20 એપ્રિલ 1897 ના જન્મેલા, પંડિત સુધાકર ચતુર્વેદી એક ભારતીય સ્વતંત્રતા કાર્યકર્તા, વૈદિક વિદ્વાન હતા..
