99
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
Krishna Janmashtami : કૃષ્ણ જન્માષ્ટમી, જેને કૃષ્ણાષ્ટમી, જન્માષ્ટમી અથવા ગોકુલાષ્ટમી ( Gokulashtami ) તરીકે પણ ઓળખવામાં આવે છે. દર વર્ષે શ્રાવણ માસમાં કૃષ્ણ પક્ષની આઠમની તિથિના દિવસે શ્રી કૃષ્ણ ( Shri Krishna ) જન્માષ્ટમીનો પર્વ ઉજવવામાં આવે છે. ભગવાન વિષ્ણુએ ત્રેવીસ અવતાર ધારણ કર્યા એ બધા જ અવતારોમાં તેમનો મહત્વનો જો કોઈ અવતાર હોય તો તે શ્રીકૃષ્ણનો છે. આ અવતાર તેમણે શ્રીકૃષ્ણના રૂપે દેવકીના ગર્ભમાં મથુરાની જેલમાં લીધો હતો. તેમને ભગવાન વિષ્ણુના ( Lord Vishnu ) આઠમા અવતાર તરીકે પણ પૂજવામાં આવે છે.
આ પણ વાંચો: Shivaram Rajguru : ભારતના વીર સપૂત શિવરામ હરિ રાજગુરુ ની આજે છે જન્મ જયંતિ..
You Might Be Interested In