70
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
National Girl Child Day : ભારતમાં દર વર્ષે 24 જાન્યુઆરીએ રાષ્ટ્રીય કન્યા દિવસ ઉજવવામાં આવે છે. 24 જાન્યુઆરી 1966ના રોજ ઇન્દિરા ગાંધીએ મહિલા પ્રધાનમંત્રી તરીકે શપથ લીધી હતી. આ માટે 24 જાન્યુઆરીના રોજ ભારતમાં રાષ્ટ્રીય બાલિકા દિવસના રૂપમાં મનાવવામાં આવે છે. ભારતમાં રાષ્ટ્રીય બાલિકા દિવસ મનાવવાની શરૂઆત વર્ષ 2008માં મહિલા કલ્યાણ તેમજ બાળ વિકાસ મંત્રાલય તરફથી કરવામાં આવી હતી. કારણ કે ભારતના ઇતિહાસમાં પહેલી વાર એવું થયુ હતુ કે એક મહિલા દેશના પ્રધાનમંત્રી બન્યા હતા, જે મહિલા સશક્તિકરણની દિશામાં એક ક્રાંતિકારી બદલાવા હતો.
આ સમાચાર પણ વાંચો: U Thant : 22 જાન્યુઆરી 1909 ના જન્મેલા થાંટ બર્મી રાજદ્વારી અને બર્માના પ્રથમ વડા પ્રધાન યુ નુના નજીકના મિત્ર હતા..
You Might Be Interested In