349
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
National Mathematics Day: એક મહાન ભારતીય ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજનની જન્મજયંતિ પર દર વર્ષે 22મી ડિસેમ્બરે રાષ્ટ્રીય ગણિત દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસની જાહેરાત ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહ, 2012 માં કરી હતી.
You Might Be Interested In