122
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
Benjamin Franklin: 1752 માં આ દિવસે, બેન્જામિન ફ્રેન્કલીને તેનો પ્રખ્યાત પતંગ પ્રયોગ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો, જેના કારણે લાઈટનિંગ સળિયાની ( lightning rods ) શોધ થઈ. તે દિવસે તોફાન આવ્યું અને ફ્રેન્કલીન પતંગ પકડીને ખેતરમાં ગયો. રેશમના દોરા દ્વારા વીજળી ચાવી સુધી પહોંચી. તેમણે આ અનોખા પ્રયોગ દ્વારા સિદ્ધ કરી બતાવ્યુ કે આકાશની વિજળી પણ વિદ્યુત જ છે અને પતંગનો દોરો અને લોઢાની ચાવી વિદ્યુતનું વહન કરી શકે છે. આ પ્રયોગ ઉપર આધારીત રહીને તેમણે “લાઈટનિંગ રોડ” નો પણ આવિષ્કાર કર્યો તદ્દઉપરાંત વિદ્યુત સંચય માટે તેમણે “બેટરી” ( Battery ) નો પણ આવિષ્કાર કર્યો હતો.
આ પણ વાંચો: Lakshmi Mittal : 15 જૂન 1950 ના જન્મેલા, લક્ષ્મી નિવાસ મિત્તલ યુનાઇટેડ કિંગડમ સ્થિત ભારતીય સ્ટીલ મેનેટ છે
You Might Be Interested In