Benjamin Franklin : આજના દિવસે જ બેન્જામિન ફ્રેન્કલીનએ આ પ્રયોગ દ્વારા સાબિત કર્યું કે વીજળી એ વિધુત છે..

Benjamin Franklin : આજના દિવસે જ બેન્જામિન ફ્રેન્કલીનએ આ પ્રયોગ દ્વારા સાબિત કર્યું કે વીજળી એ વિધુત છે..

by Hiral Meria
On this day, Benjamin Franklin proved through this experiment that electricity is electricity.

News Continuous Bureau | Mumbai

Benjamin Franklin: 1752 માં આ દિવસે,  બેન્જામિન ફ્રેન્કલીને તેનો પ્રખ્યાત પતંગ પ્રયોગ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો, જેના કારણે લાઈટનિંગ સળિયાની ( lightning rods ) શોધ થઈ. તે દિવસે તોફાન આવ્યું અને ફ્રેન્કલીન પતંગ પકડીને ખેતરમાં ગયો. રેશમના દોરા દ્વારા વીજળી ચાવી સુધી પહોંચી. તેમણે આ અનોખા પ્રયોગ દ્વારા સિદ્ધ કરી બતાવ્યુ કે આકાશની વિજળી પણ વિદ્યુત જ છે અને પતંગનો દોરો અને લોઢાની ચાવી વિદ્યુતનું વહન કરી શકે છે. આ પ્રયોગ ઉપર આધારીત રહીને તેમણે “લાઈટનિંગ રોડ” નો પણ આવિષ્કાર કર્યો તદ્દઉપરાંત વિદ્યુત સંચય માટે તેમણે “બેટરી” ( Battery ) નો પણ આવિષ્કાર કર્યો હતો. 

આ પણ વાંચો: Lakshmi Mittal : 15 જૂન 1950 ના જન્મેલા, લક્ષ્મી નિવાસ મિત્તલ યુનાઇટેડ કિંગડમ સ્થિત ભારતીય સ્ટીલ મેનેટ છે

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More