Windows 1.0: આજના દિવસે 1985માં લોન્ચ થયું હતું Windows 1.0, પ્રથમ વર્ઝન આટલી ભાષાઓમાં કરાવવામાં આવ્યું હતું ઉપલબ્ધ..

Windows 1.0: આજના દિવસે 1985માં લોન્ચ થયું હતું Windows 1.0, પ્રથમ વર્ઝન આટલી ભાષાઓમાં કરાવવામાં આવ્યું હતું ઉપલબ્ધ..

by Hiral Meria
On this day in 1985, Windows 1.0 was launched, the first version made available in so many languages.

News Continuous Bureau | Mumbai

Windows 1.0:  વિન્ડોઝ 1.0 એ 20 નવેમ્બર, 1985 ના રોજ માઇક્રોસોફ્ટ વિન્ડોઝ ( Microsoft Windows ) લાઇનના પ્રથમ વર્ઝન તરીકે રજૂ કરવામાં આવ્યું હતું. જ્યારે બિલ ગેટ્સે વિન્ડોઝ લોન્ચ કરી ત્યારે તે સમયે તેની કિંમત $99 હતી એટલે કે આજના ભારતીય રૂપિયામાં લગભગ 7500 રૂપિયા હતી. વિન્ડોઝનું પ્રથમ વર્ઝન લગભગ 138 ભાષાઓમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યું હતું. માઇક્રોસોફ્ટ દ્વારા વિકસિત આ ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ મોટાભાગના કમ્પ્યુટર્સમાં થાય છે. આ ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરવાનું સૌથી મોટું કારણ એ છે કે તેને યુઝર માટે સરળ ઇન્ટરફેસ સાથે ડિઝાઇન કરવામાં આવી છે. સમય સમય પર, યુઝર્સની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને, કંપની વિન્ડોઝના ( Windows   ) નવા વર્ઝન લોન્ચ કરે છે. 

આ  પણ વાંચો : Jhalkari Bai: આજે છે વીરાંગના ઝલકારી બાઈની બર્થ એનિવર્સરી; જેનો ચહેરો ઝાંસીની લક્ષ્મીબાઈ સાથે મળતો’તો..

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More