Site icon

Radio Telescope: વર્ષ 2016માં આ જ દિવસે વિશ્વનું સૌથી મોટું રેડિયો ટેલિસ્કોપનું સંચાલન શરૂ થયું..

Radio Telescope: વર્ષ 2016માં આ જ દિવસે વિશ્વનું સૌથી મોટું રેડિયો ટેલિસ્કોપનું સંચાલન શરૂ થયું..

On this day in 2016, the world's largest radio telescope began operating.

On this day in 2016, the world's largest radio telescope began operating.

News Continuous Bureau | Mumbai 

Radio Telescope: 2016માં આ દિવસે જ દક્ષિણ-પશ્ચિમ ચીનના ગુઇઝોઉપ્રોવિન્સમાં પાંચ-સો-મીટર એપરચર સ્ફેરિકલ ટેલિસ્કોપનું સંચાલન શરૂ થયું હતું. તે બહારની દુનિયાના જીવનની શોધમાં મદદ કરવા માટે વિશ્વનું સૌથી મોટું રેડિયો ટેલિસ્કોપ છે. 500 મીટર વ્યાસના આ સિંગલ એપરચર રેડિયોને ટેલિસ્કોપ વિજ્ઞાનના ક્ષેત્રમાં ચીનની મહત્વાકાંક્ષાનું પરિણામ માનવામાં આવે છે. આ ટેલિસ્કોપને ફાઈવ હન્ડ્રેડ મીટર એપરચર સ્ફેરિકલ ટેલિસ્કોપ  ( Aperture Spherical Telescope ) ફાસ્ટ નામ આપવામાં આવ્યું છે. આ ટેલિસ્કોપ ચીનમાં ગુઇઝોઉની પહાડીઓ વચ્ચે લગાવવામાં આવ્યું છે. 25 સપ્તેમ્બેર 2016માં આ ટેલિસ્કોપે કામ કરવાનું શરૂ કરી દીધું હતું. રેડિયો ટેલિસ્કોપ પ્યુઅર્ટો રિકોની અરેસિબો ઓબ્ઝર્વેટરી કરતાં દૂર અવકાશમાંથી સિગ્નલો લેવાની ક્ષમતા ધરાવે છે. એટલું જ નહીં, તે એલિયન્સ દ્વારા મોકલવામાં આવેલા સિગ્નલો પણ લઈ શકે છે. 

Join Our WhatsApp Community

આ પણ વાંચો : F. Scott Fitzgerald: 24 સપ્ટેમ્બર 1896 ના જન્મેલા, ફ્રાન્સિસ સ્કોટ કી ફિટ્ઝગેરાલ્ડ એક અમેરિકન સાહિત્ય લેખક હતા 

Balwant Parekh: લાકડા ના વખારમાં કામ કરતા કરતા બળવંત પારેખે આ રીતે કરી ફેવિકોલની શોધ; જાણો પીડીલાઈટ ઇન્ડસ્ટ્રીઝની સફળતાની ગાથા
US sanctions: જાણો ૨૭ વર્ષ પહેલાં અમેરિકન પ્રતિબંધો બાદ પણ ભારત કેવી રીતે મજબૂત બન્યું
Taj Mahal: તાજમહેલ ના અંદરના સિક્રેટ રૂમનો વીડિયો થયો વાયરલ, જ્યાં પ્રવેશની મનાઈ છે, જાણો અંદર શું છે
1965 War: 1965નું યુદ્ધ: ભારતના સંરક્ષણ માટે એક પરિવર્તનકારી ક્ષણ, વિદેશી નિર્ભરતાનો થયો પર્દાફાશ અને વ્યૂહાત્મક સ્વાયત્તતા ને વેગ મળ્યો
Exit mobile version