PV Narasimha Rao: પ્રધાનમંત્રીએ પૂર્વ પ્રધાનમંત્રી શ્રી પીવી નરસિમ્હા રાવને શ્રદ્ધાંજલિ આપી

PV Narasimha Rao: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પૂર્વ પ્રધાનમંત્રી શ્રી પીવી નરસિમ્હા રાવને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી છે.

by Hiral Meria
PM Narendra Modi paid tribute to former Prime Minister Shri PV Narasimha Rao

News Continuous Bureau | Mumbai

 PV Narasimha Rao: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પૂર્વ પ્રધાનમંત્રી ( Prime Minister ) શ્રી પીવી નરસિમ્હા રાવને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી છે. 

શ્રી મોદીએ ( PM Narendra Modi ) કહ્યું કે શ્રી પીવી નરસિમ્હા રાવને તેમના નેતૃત્વ અને બુદ્ધિમત્તા માટે યાદ કરવામાં આવે છે અને આ અમારી સરકારનું સન્માન છે કે અમે રાષ્ટ્ર પ્રત્યે તેમના સમૃદ્ધ યોગદાનને માન્યતા આપતા આ વર્ષની શરૂઆતમાં તેમને ભારત રત્નથી સન્માનિત કર્યા.

 PV Narasimha Rao: પ્રધાનમંત્રીએ એક એક્સ પોસ્ટમાં કહ્યું;

“હું પૂર્વ પ્રધાનમંત્રી શ્રી પીવી નરસિમ્હા રાવ ગારુને તેમની જન્મજયંતિ ( Birth Anniversary ) પર શ્રદ્ધાંજલિ ( Tribute ) અર્પણ કરું છું. તેમને તેમના નેતૃત્વ અને બુદ્ધિમત્તા માટે યાદ કરવામાં આવે છે. આ અમારી સરકારનું સન્માન છે કે અમે આપણા રાષ્ટ્ર માટે તેમના સમૃદ્ધ યોગદાનને માન્યતા આપતા આ વર્ષની શરૂઆતમાં તેમને ભારત રત્નથી સન્માનિત કર્યા.”

આ સમાચાર પણ વાંચો :  RBI Financial Stability Report: દેશની અર્થવ્યવસ્થા બની વધુ મજબૂત, બેંકની કુલ બેડ લોન 2.8 ટકાના 12 વર્ષની નીચી સપાટીએ: RBI રિપોર્ટ.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More