News Continuous Bureau | Mumbai
Pravasi Bharatiya Day: દર વર્ષે 9 જાન્યુઆરીના રોજ પ્રવાસી ભારતીય દિવસ ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ 9 જાન્યુઆરી 1915ના રોજ મહાત્મા ગાંધીના દક્ષિણ આફ્રિકાથી મુંબઈ પરત ફર્યાની યાદમાં ઉજવવામાં આવે છે. વર્ષ 2003થી દર વર્ષે રાષ્ટ્રના વિકાસમાં પ્રવાસી ભારતીયોના ફાળાને બિરદાવવાના હેતુસર આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. પહેલાં દર વર્ષે 9 જાન્યુઆરી નિમિત્તે પ્રવાસી ભારતીય કન્વેનશન યોજવામાં આવતું હતું. પરંતુ વર્ષ 2015થી દર બે વર્ષે આ કન્વેન્શનનું આયોજન કરવામાં આવે છે. આ દિવસે કેન્દ્ર સરકાર ભારતના વિકાસાર્થે વિદેશની ધરતી પરથી ભૂમિકા ભજવનાર લોકોને પ્રવાસી ભારતીય સન્માન એવોર્ડ આપે છે.
આ પણ વાંચો : Lewis Hamilton: 07 જાન્યુઆરી 1985 ના જન્મેલા સર લુઈસ કાર્લ ડેવિડસન હેમિલ્ટન એક બ્રિટિશ રેસિંગ ડ્રાઈવર છે…