142
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
World Earth Day : દર વર્ષે 22 એપ્રિલે રોજ વિશ્વ પૃથ્વી દિવસ’ ઉજવવામાં આવે છે. આ ખાસ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય સામાન્ય લોકોને પર્યાવરણ ( environment ) વિશે જાગૃત કરવાનો છે. સૌપ્રથમ 22 એપ્રિલ, 1970ના રોજ તેની ઉજવણી થઇ હતી. EarthDay.org (અગાઉ: અર્થ ડે નેટવર્ક) દ્વારા વૈશ્વિક સ્તરે વિવિધ કાર્યક્રમોની ઉજવણી થાય છે, તેમાં 193થી વધુ દેશોના 1 અબજ લોકો ભાગ લે છે..
You Might Be Interested In