Site icon News Continuous Bureau | Mumbai

Ahilyabai Holkar: આજે છે અહલ્યાબાઈ હોલકરની જન્મજયંતિ; જાણો કોણ હતા અહલ્યાબાઈ હોલકર? જેમના માનમાં મહારાષ્ટ્રના અહમદનગરનું નામ બદલવામાં આવ્યું

Ahilyabai Holkar: આજે છે અહલ્યાબાઈ હોલકરની જન્મજયંતિ; જાણો કોણ હતા અહલ્યાબાઈ હોલકર?

Today is Ahlyabai Holkar's birth anniversary; Know who was Ahlyabai Holkar

Today is Ahlyabai Holkar's birth anniversary; Know who was Ahlyabai Holkar

 News Continuous Bureau | Mumbai 

Ahilyabai Holkar: 1725 માં આ દિવસે જન્મેલા, અહલ્યાબાઈ હોલકર મરાઠા સંઘમાં ( Maratha Empire ) ઈન્દોરની રાણી હતી. તેમના લગ્ન નાની ઉંમરે ખંડેરાવ સાથે થયા હતા. 1754 માં, ખંડેરાવ યુદ્ધ દરમિયાન વીરગતિને  પ્રાપ્ત થયા હતા. બાદમાં અહિલ્યાદેવીને ( Ahilya Devi ) હોલ્કર સામ્રાજ્યની ( Holkar empire ) કમાન સોંપવામાં આવી.  તેમને ભારતના ઇતિહાસમાં શ્રેષ્ઠ રાણીઓમાંની એક ગણવામાં આવે છે. દેશના જુદા જુદા ભાગોમાં ઘણી ધર્મશાળાઓ બનાવવાનો શ્રેય અહિલ્યા બાઈ હોલકરને જાય છે. 13 ઓગસ્ટ 1795ના રોજ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. અહમદનગર જિલ્લાનું નામ હવે અહિલ્યાબાઈ હોલકર છે. સીએમ શિંદેએ અહલ્યાબાઈ હોલકરની જન્મજયંતિના અવસર પર આ જાહેરાત કરી હતી. 

Join Our WhatsApp Channel

આ પણ વાંચો:  Bhagwatikumar Sharma: 31 મે 1934 ના જન્મેલા, ભગવતીકુમાર શર્મા એક ભારતીય લેખક અને પત્રકાર હતા, તેમને 1984માં રણજિતરામ સુવર્ણચંદ્રક અને 1988માં સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો.

History Of Lalbaug And Lalbaugcha Raja ‘લાલબાગ’ નામ કેવી રીતે પડ્યું? લાલબાગચા રાજાના દરબાર અને ગિરણી કામદારો પાછળ છુપાયેલો રસપ્રદ ઇતિહાસ
India Independence at Midnight દિવસે કેમ નહીં, રાત્રે જ કેમ? ભારતની આઝાદીના સમય પાછળ છુપાયેલી રસપ્રદ કુંડળી અને નહેરુનો માસ્ટરપ્લાન
Kopeshwar Temple Khidrapur Architecture કોપેશ્વર મંદિર જ્યાં નંદી વિના પૂજાય છે મહાદેવ, ૧૦૮ કતારબદ્ધ કોતરણીકામ ધરાવતા થાંભલા અને ખુલ્લા સ્વર્ગમંડપનું અદભુત રહસ્ય
Truth of Joint Passport ભારતપાકિસ્તાનના ‘જોઈન્ટ પાસપોર્ટ’નું સત્ય શું છે? જાણો ભાગલા પછીના એ કપરા કાળની કહાની
Exit mobile version