137
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
Children’s Day : ભારતમાં દર વર્ષે 14 નવેમ્બરના રોજ ચિલ્ડ્રન ડે ઉજવવામાં આવે છે. આ દિવસ ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુના ( Pandit Jawaharlal Nehru ) સન્માનમાં ઉજવવામાં આવે છે. કારણ કે તેઓ બાળકોમાં ખૂબ જ લોકપ્રિય હતા. આ દિવસે પૂર્વ વડાપ્રધાન નેહરુનો જન્મ થયો હતો. બાળ દિવસ બાળકોના અધિકારો, સંભાળ અને શિક્ષણ વિશે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરે છે. બાળકો દેશનું ભવિષ્ય છે અને તેને ધ્યાનમાં રાખીને દેશભરમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
આ પણ વાંચો : Makarand Dave : 13 નવેમ્બર 1922 ના જન્મેલા, મકરંદ દવે ગુજરાતી કવિ અને લેખક હતા.
You Might Be Interested In