Children’s Day : આજે છે બાળ દિવસ.. જાણો ભારતમાં 20 નવેમ્બરના બદલે 14 નવેમ્બરે કેમ મનાવાય છે આ દિવસ?

Children's Day : આજે છે બાળ દિવસ.. જાણો ભારતમાં 20 નવેમ્બરના બદલે 14 નવેમ્બરે કેમ મનાવાય છે આ દિવસ?

Today is Children's Day.. Know why this day is celebrated on November 14 instead of November 20 in India

Today is Children's Day.. Know why this day is celebrated on November 14 instead of November 20 in India

News Continuous Bureau | Mumbai

Children’s Day : ભારતમાં  દર વર્ષે 14 નવેમ્બરના રોજ  ચિલ્ડ્રન ડે ઉજવવામાં આવે છે.  આ દિવસ ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુના ( Pandit Jawaharlal Nehru ) સન્માનમાં ઉજવવામાં આવે છે. કારણ કે તેઓ બાળકોમાં ખૂબ જ લોકપ્રિય હતા. આ દિવસે પૂર્વ વડાપ્રધાન નેહરુનો જન્મ થયો હતો. બાળ દિવસ બાળકોના અધિકારો, સંભાળ અને શિક્ષણ વિશે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરે છે. બાળકો દેશનું ભવિષ્ય છે અને તેને ધ્યાનમાં રાખીને દેશભરમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. 

Join Our WhatsApp Community

આ પણ વાંચો :  Makarand Dave : 13 નવેમ્બર 1922 ના જન્મેલા, મકરંદ દવે ગુજરાતી કવિ અને લેખક હતા.

Balwant Parekh: લાકડા ના વખારમાં કામ કરતા કરતા બળવંત પારેખે આ રીતે કરી ફેવિકોલની શોધ; જાણો પીડીલાઈટ ઇન્ડસ્ટ્રીઝની સફળતાની ગાથા
US sanctions: જાણો ૨૭ વર્ષ પહેલાં અમેરિકન પ્રતિબંધો બાદ પણ ભારત કેવી રીતે મજબૂત બન્યું
Taj Mahal: તાજમહેલ ના અંદરના સિક્રેટ રૂમનો વીડિયો થયો વાયરલ, જ્યાં પ્રવેશની મનાઈ છે, જાણો અંદર શું છે
1965 War: 1965નું યુદ્ધ: ભારતના સંરક્ષણ માટે એક પરિવર્તનકારી ક્ષણ, વિદેશી નિર્ભરતાનો થયો પર્દાફાશ અને વ્યૂહાત્મક સ્વાયત્તતા ને વેગ મળ્યો
Exit mobile version