201
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
Guru Purnima : ગુરુ પૂર્ણિમાના તહેવાર અષાઢ મહિનાની પૂર્ણિમાએ ઉજવવામાં આવે છે. તેને વ્યાસ પૂર્ણિમા ( Vyasa Purnima ) પણ કહેવામાં આવે છે, કારણ કે આ દિવસે મહાભારતનાં લેખક મહર્ષિ વેદ વ્યાસ જીનો ( Maharshi Ved Vyas ) જન્મ થયો હતો. વેદોનું જ્ઞાન આપનારા મહર્ષિ વેદ વ્યાસ જ છે, તેથી તે આદિ ગુરુ કહેવાય છે. બૌદ્ધ લોકો ગૌતમ બુદ્ધના ( Gautama Buddha ) સમ્માનમાં ગુરુ પૂર્ણિમા પણ માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે બુદ્ધે પોતાનો પહેલો ઉપદેશ આ દિવસે ઉત્તર પ્રદેશના સારનાથમાં આપ્યો હતો. આ દિવસે દર વર્ષે લોકો પોત પોતાના ગુરુની પૂજા કરે છે.
આ પણ વાંચો : Edmund Hillary : 20 જુલાઈ 1919 જન્મેલા, સર એડમન્ડ પર્સિવલ હિલેરી ન્યુઝીલેન્ડના પર્વતારોહક, સંશોધક અને પરોપકારી હતા.
You Might Be Interested In