Site icon News Continuous Bureau | Mumbai

Guru Tegh Bahadur Martyrdom Day : આજે છે ‘ગુરુ તેગ બહાદુર શહીદી દિવસ’, જેમણે હિન્દુ ધર્મની રક્ષા માટે માથું કર્યું હતું ધડથી અલગ…

Guru Tegh Bahadur Martyrdom Day : આજે છે ‘ગુરુ તેગ બહાદુર શહીદી દિવસ’, જેમણે હિન્દુ ધર્મની રક્ષા માટે માથું કર્યું હતું ધડથી અલગ…

Today is Guru Tegh Bahadur Martyrdom Day who sacrificed his head to protect Hindu religion…

Today is Guru Tegh Bahadur Martyrdom Day who sacrificed his head to protect Hindu religion…

 News Continuous Bureau | Mumbai 

Guru Tegh Bahadur Martyrdom Day :  દર વર્ષે 24 નવેમ્બરના રોજ ગુરુ તેગ બહાદુર ( Guru Tegh Bahadur ) શહીદ દિવસ મનાવવામાં આવે છે. તેઓ શીખ સંતોના વંશના નવમા ગુરુ છે. ગુરુ તેગ બહાદુરને ઘણીવાર ‘હિંદ કી ચાદર’ તરીકે ઓળખવામાં આવે છે, જેનો અર્થ થાય છે ભારતની ઢાલ. ગુરુ તેગ બહાદુરે હિન્દુ ધર્મની રક્ષા માટે તેમનું માથું ધડથી અલગ કરાવ્યુ હતું.  1675માં દિલ્હીના ચાંદની ચોકમાં મુગલ સમ્રાટ ઔરંગઝેબ દ્વારા ગુરુ તેગ બહાદુરની  Martyrdom Day ) હત્યા કરવામાં આવી હતી. 

Join Our WhatsApp Channel

આ  પણ વાંચો : Ranjin Singh: 17 નવેમ્બર 1975 ના જન્મેલા, ડેવિડ કપૂર એક અમેરિકન લેખક અને ભૂતપૂર્વ પ્રોફેશનલ રેસલિંગ મેનેજર છે.. 

India Independence at Midnight દિવસે કેમ નહીં, રાત્રે જ કેમ? ભારતની આઝાદીના સમય પાછળ છુપાયેલી રસપ્રદ કુંડળી અને નહેરુનો માસ્ટરપ્લાન
Kopeshwar Temple Khidrapur Architecture કોપેશ્વર મંદિર જ્યાં નંદી વિના પૂજાય છે મહાદેવ, ૧૦૮ કતારબદ્ધ કોતરણીકામ ધરાવતા થાંભલા અને ખુલ્લા સ્વર્ગમંડપનું અદભુત રહસ્ય
Truth of Joint Passport ભારતપાકિસ્તાનના ‘જોઈન્ટ પાસપોર્ટ’નું સત્ય શું છે? જાણો ભાગલા પછીના એ કપરા કાળની કહાની
Kaju Katli History| જેલની અંદર થયો હતો કાજુ કતરી નો જન્મ! આ રોયલ મીઠાઈ પાછળ છુપાયેલી છે એક આશ્ચર્યજનક ઐતિહાસિક કહાની
Exit mobile version