122
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
International Tiger Day: દર વર્ષે 29 જુલાઈ ઈન્ટરનેશનલ ટાઈગર ડે ઉજવાય છે. જે ગ્લોબલ ટાઈગર ડે ( Global Tiger Day ) તરીકે પણ ઓળખવામાં આવે છે, શરૂઆત 2010માં રશિયાના સેન્ટ પીટર્સબર્ગથી થઈ હતી. જ્યાં ઘણા દેશોએ વાઘને ( Tiger ) બચાવવા માટે વૈશ્વિક લક્ષ્ય નક્કી કર્યું હતું. ભારતે પણ વાઘને બચાવવામાં મોટો ફાળો આપ્યો છે. આજે વિશ્વમાં સૌથી વધુ વાઘ ભારતમાં જોવા મળે છે.
આ પણ વાંચો : Anil R. Joshi : 28 જુલાઈ 1940 ના જન્મેલા, અનિલ જોશી ગુજરાતી ભાષાના કવિ અને નિબંધકાર છે
You Might Be Interested In