107
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
International Yoga Day :દર વર્ષે 21મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસે લોકો મોટી જગ્યાઓ પર ભેગા થાય છે અને સાથે યોગ કરે છે. યોગના ( Yoga ) ઘણા ફાયદાઓ વિશે જાગૃતિ ફેલાવવા માટે દર વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ વખતની યોગા થીમ “સ્વસ્થ રહો અને સમાજને સુરક્ષિત રાખો” છે. 2014માં યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીમાં ( United Nations General Assembly ) તેની સ્થાપના બાદ 2015 થી આંતરરાષ્ટ્રીય યોગ દિવસ દર વર્ષે 21 જૂને ઉજવવામાં આવે છે.
આ પણ વાંચો : Vikram Seth : 20 જૂન 1952 ના જન્મેલા, વિક્રમ શેઠ એક ભારતીય નવલકથાકાર અને કવિ છે.
You Might Be Interested In