Site icon News Continuous Bureau | Mumbai

Chandra Shekhar Azad : આજે છે 23 જુલાઈ, આજના જ દિવસે થયો હતો મહાન ક્રાંતિવીર ચંદ્રશેખર ‘આઝાદ’નો જન્મ

Chandra Shekhar Azad : આજે છે 23 જુલાઈ, આજના જ દિવસે થયો હતો મહાન ક્રાંતિવીર ચંદ્રશેખર 'આઝાદ'નો જન્મ

Today is July 23, the great revolutionary Chandra Shekhar Azad was born on this day

Today is July 23, the great revolutionary Chandra Shekhar Azad was born on this day

News Continuous Bureau | Mumbai

Chandra Shekhar Azad: 1906 માં આ દિવસે જન્મેલા, ચંદ્રશેખર સીતારામ તિવારી ( Chandrasekhar Sitaram Tiwari ) જે ચંદ્ર શેખર આઝાદ તરીકે જાણીતા છે. ચંદ્રશેખર ફક્ત 14 વર્ષની વયે વર્ષ 1921માં મહાત્મા ગાંધીજીના અસહયોગ આંદોલનમાં ( non-cooperation movement ) જોડાયા હતા. અચાનક ગાંધીજી દ્વારા અસહયોગ આંદોલનને બંધ કરવાથી તેમની વિચારધારામાં પરિવર્તન આવ્યું હતું. ચંદ્ર શેખર આઝાદે દેશ માટે પોતાના પ્રાણોની આહુતિ આપી દીધી હતી. એવા વીર, નીડર અને સાહસી આઝાદે બ્રિટિશરોને હંફાવ્યા હતા. તેઓ  27 ફેબ્રુઆરી 1931ના રોજ શહીદ થયા હતા. 

Join Our WhatsApp Channel

આ  પણ વાંચો : Bal Gangadhar Tilak : આજે છે બાલ ગંગાધર ટિળકની જન્મજયંતિ, જે ભારતીય સ્વતંત્રતા ચળવળના પ્રથમ નેતા હતા..

India Independence at Midnight દિવસે કેમ નહીં, રાત્રે જ કેમ? ભારતની આઝાદીના સમય પાછળ છુપાયેલી રસપ્રદ કુંડળી અને નહેરુનો માસ્ટરપ્લાન
Kopeshwar Temple Khidrapur Architecture કોપેશ્વર મંદિર જ્યાં નંદી વિના પૂજાય છે મહાદેવ, ૧૦૮ કતારબદ્ધ કોતરણીકામ ધરાવતા થાંભલા અને ખુલ્લા સ્વર્ગમંડપનું અદભુત રહસ્ય
Truth of Joint Passport ભારતપાકિસ્તાનના ‘જોઈન્ટ પાસપોર્ટ’નું સત્ય શું છે? જાણો ભાગલા પછીના એ કપરા કાળની કહાની
Kaju Katli History| જેલની અંદર થયો હતો કાજુ કતરી નો જન્મ! આ રોયલ મીઠાઈ પાછળ છુપાયેલી છે એક આશ્ચર્યજનક ઐતિહાસિક કહાની
Exit mobile version