Kajol: આજે છે કાજોલ નો જન્મદિવસ, માત્ર 16 વર્ષની ઉંમરમાં આ ફિલ્મથી બોલિવૂડમાં કરી હતી એન્ટ્રી..

Kajol: આજે છે કાજોલ નો જન્મદિવસ, માત્ર 16 વર્ષની ઉંમરમાં આ ફિલ્મથી બોલિવૂડમાં કરી હતી એન્ટ્રી..

by Hiral Meria
Today is Kajol's birthday, she entered Bollywood with this film at the age of 16.

News Continuous Bureau | Mumbai 

Kajol: 1974 માં આ દિવસે જન્મેલી, કાજોલ દેવગણ ( Kajol Devgan ) , કાજોલ તરીકે ઓળખાતી, એક ભારતીય અભિનેત્રી ( Indian actress ) છે. કાજોલે ઘણી યાદગાર અને હિટ મુવી આપી છે.   કાજોલની ગણના આજે હિન્દી સિનેમાની દિગ્ગજ અભિનેત્રી તરીકે કરવામાં આવે છે. કાજોલે બોલિવૂડમાં ( Bollywood ) પોતાની કરિયરની શરુઆત વર્ષ 1992માં આવેલી ફિલ્મ બેખુદીથી કરી હતી. તે સમયે કાજોલ 16 વર્ષની હતી અને આવી સ્થિતિમાં તેણે ફિલ્મોમાં કામ કરવા માટે પોતાનો અભ્યાસ છોડી દીધો હતો. 

આ  પણ વાંચો :  Neil Armstrong : ચંદ્ર પર સૌથી પહેલો પગ મુકનાર અંતરિક્ષ યાત્રી નીલ આર્મસ્ટ્રોંગની આજે છે બર્થ એનિવર્સરી..

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More