122
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
National Cancer Awareness Day : ભારતમાં દર વર્ષે 7મી નવેમ્બરના રોજ રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસ મનાવવામાં આવે છે, જેથી કેન્સરની વહેલી શોધ, નિવારણ અને સારવાર વિશે જનજાગૃતિ કેળવવામાં આવે. 2014 થી નોબેલ પુરસ્કાર વિજેતા વૈજ્ઞાનિક મેડમ ક્યુરીની જન્મજયંતિ નિમિતે ( National Cancer Awareness ) રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસ મનાવવામાં આવે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન મુજબ, કેન્સર ( Cancer ) વિશ્વભરમાં મૃત્યુના મુખ્ય કારણોમાંનું એક છે.
આ સમાચાર પણ વાંચો: Kharif Crops 2024-25: કેન્દ્ર સરકારે વર્ષ 2024-25 માટે મુખ્ય ખરીફ પાકનો પ્રથમ આગોતરો અંદાજ કર્યો જાહેર, આ પાકોનું હાંસલ થયું વિક્રમી ઉત્પાદન.
You Might Be Interested In