Hindi Diwas : આજે છે રાષ્ટ્રીય હિન્દી દિવસ, જાણો ક્યારથી આ દિવસ ઉજવવાની શરૂઆત..

Hindi Diwas : આજે છે રાષ્ટ્રીય હિન્દી દિવસ, જાણો ક્યારથી આ દિવસ ઉજવવાની શરૂઆત..

by Hiral Meria
Today is National Hindi Day, know when to start celebrating this day..

News Continuous Bureau | Mumbai

Hindi Diwas :  ભારતમાં દર વર્ષે 14 સપ્ટેમ્બરનાં રોજ રાષ્ટ્રીય હિન્દી દિવસ (  National Hindi Day ) ઊજવવામાં આવે છે. દેશની તમામ સ્કૂલો, કોલેજો અને સરકારી કાર્યાલયોમાં હિન્દી દિવસ ઉત્સાહભેર મનાવવામાં આવે છે. હિન્દી રાષ્ટ્રીય અસ્મિતા અને ગૌરવનું પ્રતિક માનવામાં આવે છે. વર્ષ 1949માં ભારતની બંધારણ સભા દ્વાકા હિન્દીને સત્તાવાર ભાષાનાં રૂપમાં સ્વીકારવાને લીધે 14 સપ્ટેમ્બરનો દિવસ ‘હિન્દી દિવસ’ તરીકે ઊજવવામાં આવે છે. ભારતનાં પ્રથમ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુ ( Jawaharlal Nehru ) દ્વારા આ દિવસને હિન્દી દિવસનાં રૂપમાં મનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. 

આ પણ વાંચો:  Vishnu Pandya: 14 સપ્ટેમ્બર 1945 જન્મેલા વિષ્ણુ પંડ્યા ગુજરાતી પત્રકાર, જીવનચરિત્રકાર, કવિ, નવલકથાકાર, લેખક અને રાજકીય વિશ્લેષક છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More