144
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
National Naturopathy Day : દર વર્ષે તારીખ 18 નવેમ્બરના રોજ ભારતમાં રાષ્ટ્રીય નેચરોપેથી દિવસ મનાવવામાં આવે છે.નિસર્ગોપચાર એ સૌથી જૂની આરોગ્યસંભાળ પ્રણાલી છે. જે પરંપરાગત અને કુદરતી દવાઓ સાથે આધુનિક વૈજ્ઞાનિક જ્ઞાનને જોડે છે. ભારત સરકારના આયુષ મંત્રાલય ( Ministry of AYUSH ) દ્વારા 2018ના રાષ્ટ્રીય નેચરોપેથી દિવસની સ્થાપના કરવામાં આવી હતી. આયુર્વેદને પ્રોત્સાહન આપવા અને તેને વૈશ્વિક ઓળખ આપવા માટે આ દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસે આયુર્વેદ ( Ayurveda ) અને તેના ફાયદાઓનો પ્રચાર કરવામાં આવે છે.
You Might Be Interested In