National Sports Day : આજે છે રાષ્ટ્રીય ખેલ દિવસ, આ મહાન હોકી ખેલાડીના જન્મદિવસ પર ઉજવવામાં આવે છે આ દિવસ

National Sports Day : આ મહાન હોકી ખેલાડીના જન્મદિવસ પર ઉજવવામાં આવે છે આ દિવસ

by Hiral Meria
Today is National Sports Day, the day is celebrated on the birthday of this great hockey player

News Continuous Bureau | Mumbai

National Sports Day :  દેશમાં દર વર્ષે 29 ઓગસ્ટે રાષ્ટ્રીય રમત દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ ખેલાડી મેજર ધ્યાનચંદની ( Dhyan Chand ) જન્મજયંતિ નિમિત્તે ઉજવવામાં આવે છે. આ દિવસે રાષ્ટ્રીય રમત પુરસ્કાર પણ આપવામાં આવે છે. મેજર ધ્યાનચંદને હોકીના જાદુગર ( Hockey Player )  કહેવામાં આવે છે. તેમને હોકીનો જાદુગર કહેવા પાછળનું કારણ મેદાનમાં તેનું પ્રદર્શન છે. તેમણે 1928, 1932 અને 1936 વર્ષોમાં ત્રણ ઓલિમ્પિક ( Olympics ) ગોલ્ડ મેડલ જીત્યા હતા 

આ પણ વાંચો:  Warren Buffett : 94 વર્ષના થયા વિશ્વના સૌથી મોટા રોકાણકાર વોરેન બફેટ, તેઓ વિશ્વના ટોચના 10 સૌથી ધનિકોની યાદીમાં તેમજ વિશ્વના સૌથી મોટા દાનવીરમાં પણ સામેલ છે

Join Our WhatsApp Community

You may also like