103
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
National Statistics Day : દેશભરમાં 29 જૂનના રોજ રાષ્ટ્રીય આંકડા દિવસની ઉજવણી કરવામાં આવે છે. ભારત સરકારે 2006થી પ્રો. પી.સી.મહાલાનોબિસના ( Prasanta Chandra Mahalanobis ) જન્મદિવસ, 29 જૂનને ‘રાષ્ટ્રીય આંકડા દિવસ’ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. રાષ્ટ્રીય આંકડાકીય વ્યવસ્થાની સ્થાપનામાં તેમના અમૂલ્ય યોગદાનને બદલ દર વર્ષે આંકડા દિવસ ( Statistics Day ) ઉજવવામાં આવે છે. આ દિવસનો ઉદ્દેશ્ય સામાજિક-આર્થિક આયોજન અને નીતિ ઘડતરમાં આંકડાઓની ભૂમિકા અને મહત્વ વિશે પ્રોફેસર (સ્વ.) મહાલનોબીસ ( Mahalanobis ) પાસેથી પ્રેરણા મેળવવા માટે ખાસ કરીને યુવા પેઢીમાં જનજાગૃતિ કેળવવાનો છે.
આ પણ વાંચો : PV Narasimha Rao : 28 જૂન 1921 ના પમુલાપર્થી વેંકટ નરસિમ્હા રાવ એક ભારતીય વકીલ, રાજનેતા અને રાજકારણી હતા
You Might Be Interested In