National Statistics Day : આજે છે રાષ્ટ્રીય આંકડાકીય દિવસ, ભારતીય આંકડાશાસ્ત્રના પિતા પી. સી મહાલનોબિસની યાદમાં ઉજવાય છે આ દિવસ..

National Statistics Day : આજે છે રાષ્ટ્રીય આંકડાકીય દિવસ, ભારતીય આંકડાશાસ્ત્રના પિતા પી. સી મહાલનોબિસની યાદમાં ઉજવાય છે આ દિવસ..

by Hiral Meria
Today is National Statistics Day Father of Indian Statistics P. This day is celebrated in memory of C Mahalanobis.

News Continuous Bureau | Mumbai

National Statistics Day :  દેશભરમાં 29 જૂનના રોજ રાષ્ટ્રીય આંકડા દિવસની ઉજવણી કરવામાં આવે છે. ભારત સરકારે 2006થી પ્રો. પી.સી.મહાલાનોબિસના ( Prasanta Chandra Mahalanobis )  જન્મદિવસ, 29 જૂનને ‘રાષ્ટ્રીય આંકડા દિવસ’ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. રાષ્ટ્રીય આંકડાકીય વ્યવસ્થાની સ્થાપનામાં તેમના અમૂલ્ય યોગદાનને બદલ દર વર્ષે આંકડા દિવસ ( Statistics Day ) ઉજવવામાં આવે છે.  આ દિવસનો ઉદ્દેશ્ય સામાજિક-આર્થિક આયોજન અને નીતિ ઘડતરમાં આંકડાઓની ભૂમિકા અને મહત્વ વિશે પ્રોફેસર (સ્વ.) મહાલનોબીસ ( Mahalanobis  ) પાસેથી પ્રેરણા મેળવવા માટે ખાસ કરીને યુવા પેઢીમાં જનજાગૃતિ કેળવવાનો છે. 

આ  પણ વાંચો : PV Narasimha Rao : 28 જૂન 1921 ના પમુલાપર્થી વેંકટ નરસિમ્હા રાવ એક ભારતીય વકીલ, રાજનેતા અને રાજકારણી હતા 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More