National Technology Day: આજે છે રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ, જાણો કેમ મનાવવામાં આવે છે આ દિવસ..

National Technology Day: આજે છે રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ, જાણો કેમ મનાવવામાં આવે છે આ દિવસ..

by Hiral Meria
Today is National Technology Day, know why this day is celebrated..

News Continuous Bureau | Mumbai

National Technology Day : ભારતમાં દર વર્ષે 11 મેના રોજ ‘રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ’ ઉજવવામાં આવે છે. કારણ કે, આજના દિવસે 1998માં આપણા દેશે પ્રખ્યાત પોખરણ પરમાણુ પરીક્ષણોનું ( Pokhran nuclear tests ) સફળતાપૂર્વક લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. ભારતના વૈજ્ઞાનિકો ( Indian Scientists ) અને તેમની સિદ્ધિઓના સન્માનમાં આ દિવસ ઉજવવામાં આવે છે. 

આ  પણ વાંચો: ICG : ICG એ જહાજોના બાંધકામ માટે સ્વદેશી મરીન-ગ્રેડ એલ્યુમિનિયમના ઉત્પાદન અને પુરવઠા માટે ખાનગી ક્ષેત્ર સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More