Site icon

Parshuram Jayanti: આજે છે પરશુરામ જયંતી, જાણો રામથી પરશુરામ બનવાની કથા..

Parshuram Jayanti: આજે છે પરશુરામ જયંતી, જાણો રામથી પરશુરામ બનવાની કથા..

Today is Parshuram Jayanti, know the story of how Ram became Parashuram..

Today is Parshuram Jayanti, know the story of how Ram became Parashuram..

News Continuous Bureau | Mumbai

Parshuram Jayanti: હિંદુ પંચાંગ અનુસાર દર વર્ષે વૈશાખ માસના શુક્લ પક્ષની તૃતીયા તિથિએ પરશુરામ જયંતી ઉજવવામાં આવે છે. આ વર્ષે આ તિથિ 10 મે 2024, શુક્રવારના છે. પરશુરામ ભગવાન ( Parshuram  ) વિષ્ણુનો છઠ્ઠો અવતાર મનાય છે. તેઓ ભગવાન શંકરના વિશિષ્ટ ભક્ત હતા, તેમની કઠોર તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન શંકરે ( Lord Shankar ) તેમને અનેક શસ્ત્રો આપ્યા હતા. ફરસા પણ તેમાંથી એક હતુ. ફરસાને પરશુ કહેવામાં આવે છે, તેથી પરશુ મળ્યા પછી તેમનું નામ પરશુરામ રાખવામાં આવ્યું.

Join Our WhatsApp Community

આ  પણ વાંચો: Maharana Pratap : 09 મે 1540ના જન્મેલા રાણો એટલે મહારાણા પ્રતાપ, અકબરના ઘમંડને કર્યો હતો ચકનાચુર..

Balwant Parekh: લાકડા ના વખારમાં કામ કરતા કરતા બળવંત પારેખે આ રીતે કરી ફેવિકોલની શોધ; જાણો પીડીલાઈટ ઇન્ડસ્ટ્રીઝની સફળતાની ગાથા
US sanctions: જાણો ૨૭ વર્ષ પહેલાં અમેરિકન પ્રતિબંધો બાદ પણ ભારત કેવી રીતે મજબૂત બન્યું
Taj Mahal: તાજમહેલ ના અંદરના સિક્રેટ રૂમનો વીડિયો થયો વાયરલ, જ્યાં પ્રવેશની મનાઈ છે, જાણો અંદર શું છે
1965 War: 1965નું યુદ્ધ: ભારતના સંરક્ષણ માટે એક પરિવર્તનકારી ક્ષણ, વિદેશી નિર્ભરતાનો થયો પર્દાફાશ અને વ્યૂહાત્મક સ્વાયત્તતા ને વેગ મળ્યો
Exit mobile version