148			
            
                    
						                            
							
			Join Our WhatsApp Community
			
                        
            
                            
                                                
                                    
    News Continuous Bureau | Mumbai
RK Narayan : 1906 માં આ દિવસે જન્મેલા, આર. કે. નારાયણ અંગ્રેજીમાં પ્રારંભિક ભારતીય સાહિત્યના અગ્રણી લેખક હતા. જેઓ કાલ્પનિક દક્ષિણ ભારતીય નગર માલગુડી ( Malgudi ) પર આધારિત તેમની કૃતિઓ સૌથી વધુ જાણીતા છે. 80થી 90ના દશકામાં જન્મેલા વ્યક્તિઓ માટે માલગુડી ડેઝ ( Malgudi Days ) યાદગાર છે. આ સિરિયલ તેમના માલગુડી ડેઝ નામના પુસ્તક પર આધારિત હતી. તેમણે કાલ્પનિક ગામ માલગુડીને જીવંત કર્યું હતું. સાહિત્યિક કૃતિઓમાં તેમનું પ્રદાન અનેરું રહ્યું છે.
                                You Might Be Interested In