Independence Day: આજે 78મો સ્વતંત્રતા દિવસ, વર્ષ 1947માં આ જ દિવસે ભારતને લાાંબા સંઘર્ષ પછી મળી હતી આઝાદી..

Independence Day: વર્ષ 1947માં આ જ દિવસે ભારતને લાાંબા સંઘર્ષ પછી મળી હતી આઝાદી..

by Hiral Meria
Today is the 78th Independence Day, on this day in the year 1947, India got independence after a long struggle.

News Continuous Bureau | Mumbai

Independence Day:  ભારતમાં દર વર્ષે 15 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ 1947ની ઐતિહાસિક ઘટનાને ચિહ્નિત કરે છે જ્યારે ભારતે લગભગ બે સદીઓની ગુલામી બાદ બ્રિટિશ શાસનમાંથી આઝાદી ( Independence  ) મેળવી હતી. આઝાદી માટેની એક લાંબી લડાઈ લડવામાં આવી હતી. જેમાં અસંખ્ય સ્વાતંત્ર્ય સેનાનીઓ ( freedom fighters )  અને નેતાઓ બલિદાન આપ્યા હતા. 

આ પણ વાંચો :  Johnny Lever : હેપ્પી બર્થડે જોની લીવર… સુનીલ દત્તએ આ ફિલ્મથી આપ્યો હતો પહેલો બ્રેક.. 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More