87
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
Independence Day: ભારતમાં દર વર્ષે 15 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ 1947ની ઐતિહાસિક ઘટનાને ચિહ્નિત કરે છે જ્યારે ભારતે લગભગ બે સદીઓની ગુલામી બાદ બ્રિટિશ શાસનમાંથી આઝાદી ( Independence ) મેળવી હતી. આઝાદી માટેની એક લાંબી લડાઈ લડવામાં આવી હતી. જેમાં અસંખ્ય સ્વાતંત્ર્ય સેનાનીઓ ( freedom fighters ) અને નેતાઓ બલિદાન આપ્યા હતા.
આ પણ વાંચો : Johnny Lever : હેપ્પી બર્થડે જોની લીવર… સુનીલ દત્તએ આ ફિલ્મથી આપ્યો હતો પહેલો બ્રેક..
You Might Be Interested In