86
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
Harivansh Rai Bachchan : 1907 માં આ દિવસે જન્મેલા,હરિવંશરાય શ્રીવાસ્તવ બચ્ચન હિન્દી ભાષાના એક પ્રસિદ્ધ કવિ ( Hindi Writer ) તેમ જ લેખક હતા. તેઓ હિન્દી કવિતાના ઉત્તર છાયાવાદ કાળના મુખ્ય કવિઓમાંના એક ગણાય છે. એમની સૌથી પ્રસિદ્ધ કૃતિ મધુશાલા છે. હરિવંશરાય બચ્ચને 4 આત્મકથા લખી હતી. તેઓ ભારતીય ફિલ્મ ઉદ્યોગના પ્રખ્યાત અભિનેતા અમિતાભ બચ્ચનના ( Amitabh Bachchan ) પિતા છે. તેમને ભારત સરકાર દ્વારા ઈ. સ. 1976ના વર્ષમાં “સાહિત્ય તેમ જ શિક્ષણ”ના ક્ષેત્રમાં પદ્મભૂષણ પુરસ્કાર વડે સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : Verghese Kurien: 26 નવેમ્બર 1921 ના જન્મેલા વર્ગીસ કુરિયન એક સામાજિક ઉદ્યોગસાહસિક હતા
You Might Be Interested In