Harivansh Rai Bachchan : આજે છે હરિવંશ રાય બચ્ચનની બર્થ એનિવર્સરી, લખી છે આટલી આત્મકથા..

Today is the birth anniversary of Harivansh Rai Bachchan, has written such an autobiography..
Today is the birth anniversary of Harivansh Rai Bachchan, has written such an autobiography..

 News Continuous Bureau | Mumbai

Harivansh Rai Bachchan : 1907 માં આ દિવસે જન્મેલા,હરિવંશરાય શ્રીવાસ્તવ બચ્ચન હિન્દી ભાષાના એક પ્રસિદ્ધ કવિ ( Hindi Writer ) તેમ જ લેખક હતા. તેઓ હિન્દી કવિતાના ઉત્તર છાયાવાદ કાળના મુખ્ય કવિઓમાંના એક ગણાય છે. એમની સૌથી પ્રસિદ્ધ કૃતિ મધુશાલા છે. હરિવંશરાય બચ્ચને 4 આત્મકથા લખી હતી.  તેઓ ભારતીય ફિલ્મ ઉદ્યોગના પ્રખ્યાત અભિનેતા અમિતાભ બચ્ચનના ( Amitabh Bachchan  )  પિતા છે. તેમને ભારત સરકાર દ્વારા ઈ. સ. 1976ના વર્ષમાં “સાહિત્ય તેમ જ શિક્ષણ”ના ક્ષેત્રમાં પદ્મભૂષણ પુરસ્કાર વડે સન્માનિત કરવામાં આવ્યા હતા. 

આ  પણ વાંચો :  Verghese Kurien: 26 નવેમ્બર 1921 ના જન્મેલા વર્ગીસ કુરિયન એક સામાજિક ઉદ્યોગસાહસિક હતા

By Hiral Meria

Hiral Meria is a content aggregator with a talent for curating and delivering diverse information to audiences

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!