Bhagat Singh : આજે ભારતના વીર ક્રાંતિકારી સપૂત ભગત સિંહની બર્થ એનિવર્સરી..

Bhagat Singh : આજે ભારતના વીર ક્રાંતિકારી સપૂત ભગતસિંહની બર્થ એનિવર્સરી..

by Hiral Meria
Today is the birth anniversary of Indian revolutionary Saput Bhagat Singh.

News Continuous Bureau | Mumbai 

Bhagat Singh  : 1907 માં આ દિવસે જન્મેલા, ભગત સિંહ એક ભારતીય સમાજવાદી ક્રાંતિકારી ( Indian Socialist Revolutionary ) હતા જેમને 23 વર્ષની વયે ફાંસી આપવામાં આવી હતી. તેઓ ભારતીય સ્વતંત્રતા ચળવળના ( Indian independence movement ) લોક નાયક માનવામાં આવતા હતા. તે એકમાત્ર એવો ક્રાંતિકારી હતાં, જે લોકોનો વિચારો બદલવાનો વિચાર કરતા હતા.  ભગતસિંહે ભારતની આઝાદી માટે માત્ર 23 વર્ષની ઉંમરે જીવ આપી દીધો હતો. ભગત સિંહને બ્રિટિશ શાસકોએ 23 વર્ષની ઉંમરે ફાંસીએ લટકાવી દીધા હતા. 

આ પણ વાંચો:  Lata Mangeshkar: આજે છે કોકિલકંઠી લતા મંગેશકરની બર્થ એનિવર્સરી, ગુજરાતી ગીતોમાં પણ આપ્યો છે પોતાનો અવાજ..

Join Our WhatsApp Community

You may also like