News Continuous Bureau | Mumbai
Gautam Adani : 1962 માં આ દિવસે જન્મેલા, ગૌતમ શાંતિલાલ અદાણી એક ભારતીય અબજોપતિ ઉદ્યોગપતિ ( Indian billionaire businessman) છે જે ભારતમાં બંદર વિકાસ અને કામગીરી સાથે સંકળાયેલા બહુરાષ્ટ્રીય સમૂહ અદાણી જૂથના સ્થાપક અને અધ્યક્ષ છે. ગૌતમ અદાણી કોલેજ ડ્રોપઆઉટ છે. બિઝનેસમેન બનવાના સપનાને સાકાર કરવા તેમણે બીજા વર્ષમાં જ કોલેજ છોડી દીધી. તે 20 વર્ષની ઉંમરે સેલ્ફ મેડ મિલિયોનેર બન્યા હતા. 6 દાયકાની આ લાંબી કારકિર્દીમાં તેમણે કેટલો સંઘર્ષ કર્યો અને અનેક પડકારોનો સામનો પણ કર્યો છે. તેમાં પણ છેલ્લા 3 થી 4 દાયકામાં પોતાની ક્ષમતાના જોરે ભારતના બિઝનેસ જગતમાં તેમણે ખૂબ નામ રોશન કર્યું છે..
આ પણ વાંચો : Lionel Messi : આજે છે લિયોનેલ મેસીનો જન્મદિવસ, 91 ગૉલનું પ્રદર્શન કરીને બન્યો છે ઉદાહરણ …
