Site icon News Continuous Bureau | Mumbai

Gautam Adani : દેશના સૌથી ધનિક ઉદ્યોગપતિ ગૌતમ અદાણીનો આજે છે જન્મદિવસ.

Gautam Adani : દેશના સૌથી ધનિક ઉદ્યોગપતિ ગૌતમ અદાણીનો આજે છે જન્મદિવસ.

Today is the birthday of country's richest businessman Gautam Adani.

Today is the birthday of country's richest businessman Gautam Adani.

 News Continuous Bureau | Mumbai

Gautam Adani : 1962 માં આ દિવસે જન્મેલા, ગૌતમ શાંતિલાલ અદાણી એક ભારતીય અબજોપતિ ઉદ્યોગપતિ ( Indian billionaire businessman) છે જે ભારતમાં બંદર વિકાસ અને કામગીરી સાથે સંકળાયેલા બહુરાષ્ટ્રીય સમૂહ અદાણી જૂથના સ્થાપક અને અધ્યક્ષ છે. ગૌતમ અદાણી કોલેજ ડ્રોપઆઉટ છે. બિઝનેસમેન બનવાના સપનાને સાકાર કરવા તેમણે બીજા વર્ષમાં જ કોલેજ છોડી દીધી. તે 20 વર્ષની ઉંમરે સેલ્ફ મેડ મિલિયોનેર બન્યા હતા. 6 દાયકાની આ લાંબી કારકિર્દીમાં તેમણે કેટલો સંઘર્ષ કર્યો અને અનેક પડકારોનો સામનો પણ કર્યો છે. તેમાં પણ છેલ્લા 3 થી 4 દાયકામાં પોતાની ક્ષમતાના જોરે ભારતના બિઝનેસ જગતમાં તેમણે ખૂબ નામ રોશન કર્યું છે..

Join Our WhatsApp Channel

આ પણ વાંચો  Lionel Messi : આજે છે લિયોનેલ મેસીનો જન્મદિવસ, 91 ગૉલનું પ્રદર્શન કરીને બન્યો છે ઉદાહરણ …

QR Code ReKYC Deadline સાવધાન વેપારીઓ! 15 સપ્ટેમ્બર નજીક આવતાં જ QR કોડ બંધ થવાની ભીતિ, તાત્કાલિક કરો આ કામ
India Becomes Europe Largest Diesel Supplier ભારતે અમેરિકારશિયાને પછાડ્યા યુરોપ માટે ડીઝલનો સૌથી મોટો સપ્લાયર બન્યો ભારત…
LPG eKYC Deadline LPG eKYC ની છેલ્લી તારીખ પૂર્ણ હવે ગેસ સિલિન્ડર કેવી રીતે મળશે? જાણો બુકિંગ અને સબસિડીના નવા નિયમો
India Forex Reserves All Time High વૈશ્વિક તણાવ વચ્ચે ભારતની ઐતિહાસિક સિદ્ધિ વિદેશી મુદ્રા ભંડાર સર્વકાલીન ઉચ્ચ સ્તરે, આંકડો જાણીને ચોંકી જશો
Exit mobile version