News Continuous Bureau | Mumbai
Juhi Chawla :1967 માં આ દિવસે જન્મેલી, જુહી ચાવલા એક ભારતીય અભિનેત્રી ( Indian actress ) , ફિલ્મ નિર્માતા અને ઉદ્યોગસાહસિક છે. ફિલ્મો માં આવતા પહેલા જુહીએ વર્ષ 1984માં મિસ ઈન્ડિયા નો ખિતાબ જીત્યો હતો. તેણે 1986માં આવેલી ફિલ્મ સલ્તનત થી હિન્દી ફિલ્મોમાં ( Bollywood Actress ) કારકિર્દીની શરૂઆત કરી હતી. જોકે અભિનેત્રીને 1988માં આવેલી ફિલ્મ ‘કયામત સે કયામત તક’થી ખાસ ઓળખ મળી હતી. આ ફિલ્મમાં તેની સામે આમિર ખાન હતો.
આ પણ વાંચો : Aniruddha Brahmbhatt : 11 નવેમ્બર 1937 ના જન્મેલા, અનિરુધ્ધ લાલજી બ્રહ્મભટ્ટ ગુજરાતી લેખક હતા.