98
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
Sadhguru : 1957 માં આ દિવસે જન્મેલા, જગદીશ વાસુદેવ ( Jagadish Vasudev ) એટલે કે, જગ્ગી દુનિયાભરમાં સદગુરુ તરીકે પ્રખ્યાત છે.સદગુરુ જગ્ગી વાસુદેવ એક આધ્યાતમિક ગુરુ છે. તેમણે પોતાના જીવન દરમિયાન અનેક લોકોને આત્મનિર્ભરતા, સુખ અને આનંદનું શિક્ષણ આપ્યું છે. માત્ર 25 વર્ષની ઉંમરે આધ્યાત્મિક અનુભવ મહસુસ થયો. આ અનુભવ તેમણે આધ્યાત્મિક ( Spiritual ) તરફ પ્રેરિત કર્યો અને તેમણે બિઝનેસ છોડી આધ્યાત્મિક અનુભવની જાણકારી મેળવવા માટે યાત્રાઓ શરુ કરી હતી. તેઓ ઈશા ફાઉન્ડેશન ( Isha Foundation ) સ્થાપક છે.
આ સમાચાર પણ વાંચો : AP Dhillon : સલમાન ખાન બાદ આ પ્રખ્યાત ગાયકના ઘરની બહાર ફાયરિંગ, લોરેન્સ બિશ્નોઈએ લીધી ફાયરિંગની જવાબદારી; પોલીસ તપાસમાં લાગી
You Might Be Interested In