95
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
Elon Musk : 1971માં આ દિવસે જન્મેલા એલોન રીવ મસ્ક એક બિઝનેસમેન ( businessman ) છે. એલન મસ્કનો જન્મ સાઉથ આફ્રિકાના પ્રિટૉરિયામાં થયો છે, પરંતુ તેમનું જીવન અને ઉછેર અમેરિકામાં થયો છે. એલન મસ્કના અંગત જીવન કરતાં તેની સંપત્તિ વિશે વધુ ચર્ચા થાય છે. મસ્કે માત્ર 10 વર્ષની ઉંમરે કોમ્પ્યુટર શીખી લીધું હતું. 12 વર્ષની ઉંમરે તેમણે બ્લાસ્ટર નામની વિડીયો ગેમ તૈયાર કરી હતી. જેને સ્થાનિક મેગેઝીને 500 ડોલરમાં ખરીદી લીધી હતી. જેને મસ્કની પ્રથમ વ્યાપરિક ઉપલબ્ધ કહી શકાય. એલોન મસ્ક આજે કેટલીય મોટી મોટી કંપનીઓના માલિક છે અને હાલમાં વિશ્વના સૌથી ધનિકોની ( Richest Person ) યાદીમાં ટોચ પર છે.
You Might Be Interested In